Text
સ્નેહી શ્રી... આપણું અંગત સ્વજન આપણી વચ્ચેથી વિદાય લે ત્યારે ખૂબ જ દુ:ખ થાય અને દુ:ખની ઘડીમાં અમે આપની સાથે જ છીએ. પરિવર્તન એ પ્રકૃતિનો નિયમ છે. શરીર નશ્વર છે એ પણ સત્ય છે. જે જીવાત્મા આપણી વચ્ચે નથી એ આત્માને ચિર શાંતિ, મોક્ષ તથા વૈકુંઠલોક માં નિવાસ થાય એવી શ્રી પરમકૃપાળુ પરમાત્મા ને હૃદયપૂર્વકની પ્રાર્થના તેમજ સ્મૃતિ પુષ્પ અર્પણ. આપણા સ્વજન હંમેશા આપણી યાદોમાં જીવંત રહેશે. આ કઠિન સમયમાં આપ પરિવાર સાથે મજબૂત રહેજો. જો તમને કોઈ પણ પ્રકારની મદદની જરૂર હોય, તો વિના સંકોચ જાણ કરજો. હંમેશા આપની સાથે રહેશું. લિ. આપનો સ્નેહી... બેઠકનો હેતુ / ઉદ્દેશ આજની બેઠકમાં એજન્ડામાં સમાવિષ્ટ તમામ મુદ્દાના હેતુઓ સિદ્ધ થાય એ માટે દરેકે સહિયારો પ્રયત્ન કરી બાળકન ગુણવત્તા યુક્ત શિક્ષણ મેળવે અને દરેક બાળક વયકક્ષાને અનુરૂપ એફ.એલ.એન. સિદ્ધ કરે તેમજ નિપુણ ભારત અંતર્ગત તેમજ નવી શિક્ષણ નીતિ મુજબ પાયાનું ગુણવત્તા યુક્ત શિક્ષણ પ્રાપ્ત કરે તે માટે પ્રયત્ન કરવો. MOM (મિનીટ્સ ઓફ મીટીંગ) / બેઠક કાર્યવાહી નોંધ આજ રોજ શાળા ખાતે સી.આર.સી ના અધ્યક્ષ સ્થાને શાળા કક્ષાની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. જેમા હાજરી પત્રક મુજબના...