Text
B-301, Palak Enclave, opp. arsh Flat, Near Seema Hall, Jodhapur Setelite Ahmedabad 380015 Gujarat India જય શ્રી કૃષ્ણ સર્વે પરિવારજનોને... તમે ખૂબ જ સુંદર આયોજન કર્યું છે તે અમને અહીં સર્વેને હૃદય થી ગમ્યું છે. અમારા આશીર્વાદ આપ સૌ ની સાથે છે. આપ બધા ખુશ રહો તેવા શુભઆશિષ સર્વેને... મારા સર્વે વૈષ્ણવો ને જય શ્રી કૃષ્ણ... સ્નેહી શ્રી... આપણું અંગત સ્વજન આપણી વચ્ચેથી વિદાય લે ત્યારે ખૂબ જ દુ:ખ થાય અને દુ:ખની ઘડીમાં અમે આપની સાથે જ છીએ. પરિવર્તન એ પ્રકૃતિનો નિયમ છે. શરીર નશ્વર છે એ પણ સત્ય છે. જે જીવાત્મા આપણી વચ્ચે નથી એ આત્માને ચિર શાંતિ, મોક્ષ તથા વૈકુંઠલોક માં નિવાસ થાય એવી શ્રી પરમકૃપાળુ પરમાત્મા ને હૃદયપૂર્વકની પ્રાર્થના તેમજ સ્મૃતિ પુષ્પ અર્પણ. આપણા સ્વજન હંમેશા આપણી યાદોમાં જીવંત રહેશે. આ કઠિન સમયમાં આપ પરિવાર સાથે મજબૂત રહેજો. જો તમને કોઈ પણ પ્રકારની મદદની જરૂર હોય, તો વિના સંકોચ જાણ કરજો. હંમેશા આપની સાથે રહેશું. લિ. આપનો સ્નેહી... બેઠકનો હેતુ / ઉદ્દેશ આજની બેઠકમાં એજન્ડામાં સમાવિષ્ટ તમામ મુદ્દાના હેતુઓ સિદ્ધ થાય એ માટે દરેકે સહિયારો પ્રયત્ન કરી બાળકન ગુણવત્તા યુક્ત શિક્ષણ મેળવે ...